• Contact No:

    9427988366

વડવા પટેલ સમાજ જ્ઞાતી વાડી વિશે

આશરે ૯૬ વર્ષ પહેલા ઈ.સ.૧૯૨૦ માં પટેલ ઉકાભાઈ ગીલાભાઇ ની યાદગીરી માં તેમના જમાઈ જાજડિયા દીયાલભાઈ લાલાભાઈએ આ વાડી ની જમીન અને ત્રણ કાચા મકાન સાથે સમાજના ઉપયોગ માટે વાડી વનાવવા અર્પણ કરેલ. અને આ વાડી ચેરેટી કમિશ્નરશ્રી દ્વરા નોધણી નંબર-એ-૨૧૦ તા.૧૦/૮/૧૯૨૦ થી નોધ્યેલ છે.
હાલ, ઉપલબ્ધ નીચેનો હોલ ઈ.સ.૧૯૬૫ માં બંધાયેલ અને શ્રી રામજી મંદિર માં ભગવાનની મૂર્તિઓ ની પ્રાણ પ્રતિષ્ઠા કરેલ, ત્યાર બાદ હાલ જે નવું મકાન છે તે ૧૯૯૨ માં બંધાયેલ છે.

News

News
  • જ્ઞાતિ ની વાડી ની વાર્ષિક સાધારણ સભા, ૪૩મો વિધોતેજક ઇનામ વિતરણ સમારોહ તથા સ્નેહ મિલન નો કાર્યક્રમ તા.૦૫.૧૧.૨૦૨૪, મંગળવાર નારોજ સાંજે ૫ વાગે, સપ્તપદી હોલ ખાતે યોજાયેલ હતો. સભાના પ્રમુખ શ્રી જી.એમ.સુતરીયા સાહેબ, મુખ્ય મહેમાન શ્રી જે.બી.ધનાણી સાહેબ, અતિથિવિશેષ ડો. કાશ્મીરાબેન સુતરીયા આમંત્રિત મહેમાનો સર્વે શ્રી રાજેશભાઈ રાબડીયા, શ્રી પ્રકાશભાઈ વાઘાણી, શ્રી વિઠ્ઠલભાઈ સવાણી, શ્રી વેલજીભાઈ કણકોટિયા, ડો. ચેતનભાઈ સંઘાણી, શ્રી કિશોરભાઈ મોરડિયા તથા વિશાલ સંખ્યા માં જ્ઞાતિ સભાસદો વિધાર્થીઓ ઉપસ્થિત રહેલ, કૂલ ૩૦૫ વિધાર્થીઓને ઈનામથી પ્રોત્સાહિત કરવામાં આવેલ, જ્ઞાતિ નો હિસાબ અને અહેવાલ ટ્રસ્ટી શ્રી રમણીકભાઈ મયાણી એ રજુ કરેલ, આભાર વિધિ ટ્રસ્ટી શ્રી બીપીનભાઈ વસાણી એ કરેલ અને કાર્યક્રમ નું સંચાલન ટ્રસ્ટી શ્રી સુરેશભાઈ જાસોલીયા અને ટ્રસ્ટી શ્રી મહેશભાઈ કાકડિયા એ કરેલ અને કાર્યક્રમ પૂર્ણ થયે સર્વે ઉપસ્થિત ૭૦૦ જ્ઞાતિજનો એ ભોજન પ્રસાદ નો લાભ લીધેલ.

 

2024

See More

 

2023

See More

ગેલેરી

2022

See More

 

2016

See More

 

2014

See More

 

2013

See More

Address

Kanbi Gnatini Vadi,

Chavdigate,

Bhavnagar - 364 002

Phone : (0278) - 2515693

E-mail : info@vadvakanbignati.org.in

Drops us a line