• Contact No:

    9427988366

વડવા પટેલ સમાજ જ્ઞાતી વાડી વિશે

આશરે ૯૬ વર્ષ પહેલા ઈ.સ.૧૯૨૦ માં પટેલ ઉકાભાઈ ગીલાભાઇ ની યાદગીરી માં તેમના જમાઈ જાજડિયા દીયાલભાઈ લાલાભાઈએ આ વાડી ની જમીન અને ત્રણ કાચા મકાન સાથે સમાજના ઉપયોગ માટે વાડી વનાવવા અર્પણ કરેલ. અને આ વાડી ચેરેટી કમિશ્નરશ્રી દ્વરા નોધણી નંબર-એ-૨૧૦ તા.૧૦/૮/૧૯૨૦ થી નોધ્યેલ છે.
હાલ, ઉપલબ્ધ નીચેનો હોલ ઈ.સ.૧૯૬૫ માં બંધાયેલ અને શ્રી રામજી મંદિર માં ભગવાનની મૂર્તિઓ ની પ્રાણ પ્રતિષ્ઠા કરેલ, ત્યાર બાદ હાલ જે નવું મકાન છે તે ૧૯૯૨ માં બંધાયેલ છે.

News

News
  • સંવત ૨૦૮૩ ના કારતક સુદ -૬ તા ૧૫/૧૧/૨૦૨૬ , રવિવાર, સાંજના ૫-૦૦ કલાકે જ્ઞાતિની વાડીના સભાસદોની વાર્ષિક સાધારણ સભા, ૪૫મો વિધોતેજક ઇનામ વિતરણ સમારોહ તથા સ્નેહમિલન નું આયોજન હોઈ, તો આપશ્રીને પરિવાર સહ પધારવા અમારૂં હાર્દિક નિમંત્રણ છે.
    ( કાર્યક્રમ નું સ્થળ : સપ્તપદી હોલ, સરદાર પટેલ સ્કૂલ પાસે, કાળીયાબીડ,ભાવનગર )
    સભાના પ્રમુખશ્રી
    શ્રી ડો ચેતનભાઈ એ સંઘાણી
    ગામ- ભડિયાદ
    મુખ્ય મહેમાનશ્રી
    શ્રી ધીરૂભાઈ ધામેલીયા –સીદસર
    શ્રી શંભુભાઈ ડાંખરા –સીદસર
    શ્રી રાજુભાઈ રાબડીયા
    શ્રી અરવિંદભાઈ જાસોલીયા- અગ્રણી બિલ્ડર
    શ્રી ગણેશભાઈ માધવાણી – ચમારડી
    આમંત્રિત મહેમાનોશ્રી
    જ્ઞાતિ અગ્રણીઓ, જ્ઞાતિ શુભ ચિંતકો
    શ્રી પ્રકાશભાઈ વાઘાણી
    શ્રી વિશાલભાઈ ધામેલીયા
    શ્રી ડો.જગદીશભાઈ ડોબરિયા
    શ્રી દિલીપભાઈ ગુંદણીયા
    શ્રી ડો.વિજયભાઈ ભરોડીયા
    શ્રી વિઠ્ઠલભાઈ સવાણી
    શ્રી ડો. ડો.ડી.જે.ગોટી
    શ્રી વેલજીભાઈ કણકોટિયા
    શ્રી ડો.ધર્મેન્દ્રભાઈ ગોયાણી
    શ્રી કિશોરભાઈ મોરડિયા

    કાર્યક્રમ પૂર્ણ થયે ભોજન સાથે લઈશું
    જે વિધાર્થીઓ/વિધાર્થિનીઓ ઇનામ ને પાત્ર છે તેઓ એ ફોર્મ ભરતી વખતે આપેલ સ્લીપ સાથે લાવવી ફરજિયાત છે.

ગેલેરી

2025

2025 See More

 

2024

2024 See More

 

2023

2023 See More

 

2022

2022 See More

 

2016

2016 See More

 

2014

2014 See More

 

2013

2013 See More

Address

Kanbi Gnatini Vadi,

Chavdigate,

Bhavnagar - 364 002

Phone : (0278) - 2515693

E-mail : info@vadvakanbignati.org.in

Drops us a line